Search This Website

Thursday, 25 February 2021

IND vs ENG ડે-નાઈટ ટેસ્ટ LIVE અપડેટ

IND vs ENG ડે-નાઈટ ટેસ્ટ LIVE અપડેટ

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારત સામે આ ટેસ્ટ મેચ જીતવા માટે 49 રનનો ટાર્ગેટ છે. જો ભારત આજે જીતશે તો આ 22મી મેચ બનશે જેનું પરિણામ બીજા દિવસે આવ્યું હોય.



આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલે 6 વિકેટ, અશ્વીને 3 વિકેટ અને ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી છે. ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારતને 33 રનની લીડ મળી છે. જો રૂટ અને જેક લીચે તરખાટ મચાવ્યો હતો. જો રૂટે 5 વિકેટ અને લીચે 4 વિકેટ ઝડપી હતી. પાંચમાં દિવસથી જેમ બોલ ટર્ન થઈ રહ્યો છે. 21 ટેસ્ટ મેચ એવી રહી છે જે બે દિવસમાં પૂરી થઈ ગઈ છે. 


મેચનો સંપૂર્ણ સ્કોર જોવા માટે અહિં ક્લિક કરો.


ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ


પ્રથમ વિકેટ શૂન્ય રને પડી, ક્રાઉલી આઉટ. બીજી વિકેટ પણ શૂન્ય રને પડી, બેયરસ્ટો આઉટ. ત્રીજી વિકેટ 19 રન પર પડી, ડોમ સિબલીએ 7 રન બનાવ્યા. ચોથી વિકેટ 50 રન પર પડી, સ્ટોક્સ 25 રન બનાવી આઉટ. પાંચમી વિકેટ 56 રન પર પડી, જો રૂટ 19 રન બનાવી આઉટ. છઠ્ઠી વિકેટ 66 રન પર પડી, ઓલી પોપ 12 રન બનાવી આઉટ. સાતમી વિકેટ 68 રન પર પડી, આર્ચર શૂન્ય રને આઉટ. આઠમી વિકેટ 80 રને પડી. બેન ફોક્સ 8 રને આઉટ. નવમી વિકેટ 80 રન પર પડી.જેક લીચ 9 રને આઉટ. 10મી વિકેટ 81 રન પર પડી હતી. એન્ડરસન શૂન્ય રને આઉટ.


ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે 5 વિકેટ અને અશ્વિને 4 વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી 400 વિકેટ લીધી છે.

Spinners taking 5 wickets in an innings with the fewest runs

5/8 Jo Route vs India, Ahmedabad 2020/21 *

5/9 Tim May v West Indies Adelaide 1992/93

6/9 Michael Clarke v India Mumbai 2004/05



India's first innings - wicket-taking

The first wicket fell at 33, with Shubhaman Gill scoring 11 runs.

The second wicket fell at 34, with Pujara scoring zero.

The third wicket fell at 98. Virat Kohli 27 runs out.

The fourth wicket fell at 114 runs. Rahane made 7 runs out.

The fifth wicket fell at 115, with Rohit Sharma out for 66.

The sixth wicket fell at 117, with Rishabh Pant scoring 1 run out.

The seventh wicket fell at 125, out for a beautiful zero.

The eighth wicket fell at 125, Akshar Patel out for zero.

The ninth wicket fell for 134, with Ashwin out for 17.

The 10th wicket fell for 145, Bumrah was dismissed for 1.

No comments:

Post a Comment