a Blog about Android Application, Answer Key, Corona Virus, Government Scheme, GPSC Updates, Jobs, News Report, Online Education, Rashi Bhavishy, Tat Bharti, Techno Tips, Text Book, Unit Test PAT
Pages
POPULOR TOPIC
Search This Website
Monday, 22 May 2023
Home remedies for different type of Illnesses
Saturday, 20 May 2023
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવવા બાબત
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો; ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10નું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે.
જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી ધોરણ 10 નું પરિણામ જોઈ શકશે.
SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ
પોસ્ટનું નામ | SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | ૭૯૪૦૦૩ આસપાસ |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | મેના ત્રીજા અઠવાડિયા |
વેબસાઈટ | www.gseb.org |
GSEB 10 Result SMS 2023
GSEB 10 Result SMS 2023: ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે GSEB 10નું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે.SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો: ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023, SMS દ્વારા મોબાઇલમાં મેળવો
જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી GSEB 10મું પરિણામ 2023 જોઈ શકશે.
GSEB SSC પરિણામ તારીખ અને સમય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે 2023 સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો નથી.
SMS દ્વારા મોબાઇલમાં મેળવો
- વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.